Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી સિંગર જિગરદાન ગઢવીએ યતિ ઉપાધ્યાય સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો

ગુજરાતી સિંગર જિગરદાન ગઢવીએ યતિ ઉપાધ્યાય સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો

18 December, 2021 04:57 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક દિવસ અગાઉ જિગરે પોતાની સગાઈની એક તસવીર પણ ઇન્સ્ટાગ્રામ શેર કરી હતી અને લગ્ન ગીતની કળીઓ લખી હતી.

તસવીર સૌજન્ય: જિગરદાન ગઢવીનું સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

તસવીર સૌજન્ય: જિગરદાન ગઢવીનું સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ


જિગ્રા તરીકે જાણીતા ગુજરાતી સિંગર જિગરદાન ગઢવીએ યતિ ઉપાધ્યાય સાથે લગ્ન કરી લીધાં છે. આજે યુગલે સમાન કેપ્શન સાથે પોતાના લગ્ન તસવીરો શેર કરી હતી.

પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું કે “ચાલો પ્રેમમાં વિશ્વાસ કરીએ! ચાલો પ્રેમમાં પડીએ! ચાલો પ્રેમમાં વધીએ. અમારા બંને પર તમારા પ્રેમની વર્ષા કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jigardan Gadhavi (@jigrra)


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jigardan Gadhavi (@jigrra)


એક દિવસ અગાઉ જિગરે પોતાની સગાઈની એક તસવીર પણ ઇન્સ્ટાગ્રામ શેર કરી હતી અને લગ્ન ગીતની કળીઓ લખી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jigardan Gadhavi (@jigrra)

દરમિયાન ફેન્સ પણ આ સમાચાર સાંભળતા રાજીના રેડ થઈ ગયા હતા અને કોમેન્ટ બોક્સમાં શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી મ્યુઝિક સાથે સંકળાયેલા જિગરદાન ગઢવીને લવની ભવાઈના ગીત વ્હાલમ આવોનેથી સૌથી વધુ ઓળખ મળી હતી. પોતાની ફેશન સેન્સના કારણે જિગરદાન ગઢવી યંગસ્ટર્સ માટે ફેશન આઈકન બની ચૂક્યા છે. ફેન્સ તેમના ફોટોઝ પર કમેન્ટ પણ કરતા હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2021 04:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK