ટાઈગર 3: બૉલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે ફિલ્મ ટાઈગર 3ની સફળતા અંગે આનંદ વ્યક્ત કરતાં તેણે કહ્યું હતું કે તે તેની સૌથી પ્રિય ફિલ્મોમાંની એક છે જે તેને ખૂબ જ વહાલી છે. તેણે એક્શન સિક્વન્સના શૂટિંગ વિશે પણ કેટલીક અંદરની વાતો કરી છે જાણો તેના આ ખુલાસા વિશે...