Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > `ધ પ્લેબેક સિંગર`ની ટીમે આર્ટ ઓફ ડિરેક્શન અને ક્રિએટિંગ મ્યુઝિક પર કરી ચર્ચા

`ધ પ્લેબેક સિંગર`ની ટીમે આર્ટ ઓફ ડિરેક્શન અને ક્રિએટિંગ મ્યુઝિક પર કરી ચર્ચા

10 June, 2023 09:20 IST | Mumbai

`ધ પ્લેબેક સિંગર` ચંદન રોય સાન્યાલ, મોહન કન્નન અને દેવાંશ પટેલની ટીમ સાથે ગુજરાતી મિડ-ડે ડૉટકૉમની વાતચીત ચાલતી હતી, અહીં અન્ય કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે. સ્ટેજ અને સ્ક્રીન પર રહી ચૂકેલા ચંદન ફિલ્મ નિર્માણની કળાને દિગ્દર્શકના દૃષ્ટિકોણથી સમજવાની વાત કરે છે. તેમની સમજૂતી આ દિશામાં માસ્ટર ક્લાસની સમકક્ષ છે. આ ચર્ચામાં મોહન જણાવે છે કે આખી ફિલ્મના પ્રવાહને અનુરૂપ ગીતો અને સંગીત બનાવવા માટે પાત્ર અને વાર્તાને કેવી રીતે સમજવું જરૂરી હોય છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મમાં ગીતો વાર્તાને આગળ લઈ જાય છે અને તે જ તેની ખાસ વાત છે. દેવાંશ પટેલ જણાવે છે કે તેણે સમયાંતરે સંગીતના દ્રશ્યને કેવી રીતે બદલાતા જોયા છે. જુઓ વીડિયોમાં વધુ...

10 June, 2023 09:20 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK