મિડ-ડેના `સિટ વિથ હિટલિસ્ટ` સેગમેન્ટ સાથેની એક્સક્લુઝિવ ચેટમાં સુષ્મિતા સેને મિસ યુનિવર્સ બનવાની સફરનો ખુલાસો કર્યો. તેણીએ ફિલિપાઇન્સમાં છોડેલી આશ્ચર્યજનક સાંસ્કૃતિક છાપ વિશે વાત કરી હતી. સુષ્મિતાએ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે તેમની જીતે માત્ર ભારત માટે જ નહીં પરંતુ ફિલિપાઈન્સના લોકો પર પણ એક છાપ છોડી દીધી.