મિડ-ડે.કોમના સિટ વિથ હિટલિસ્ટના તાજેતરના એપિસોડમાં અભિનેત્રી અને મિસ યુનિવર્સ સુષ્મિતા સેને અફવાઓ વિશે ખુલાસો કર્યો કે તેણે તેના ફર્સ્ટ બોયફ્રેન્ડ રજત તારાને છોડી દીધો. જ્યારે તેણીને તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે બંનેએ શૅર કરેલા સુંદર સંબંધો વિશેનો ઘટસ્ફોટ થયો. જાણો શું કહ્યું સુષ્મિતા સેને.