Sit With Hitlist: કરણ જોહરે નિર્માતા તરીકેની ભૂમિકા વિશે વાત કરી અને કેવી રીતે તેમનું પ્રાથમિક ધ્યાન દિગ્દર્શકો, પટકથા લેખકો અને ફિલ્મના સંગીતના પાસાઓ સાથે સર્જનાત્મક રીતે જોડાયેલું છે અને સ્કૂલમાં સિનીયર કોણ હતાં એવા ખુલાસા પણ તેમણે કર્યા છે તે જાણવા માટે જુઓ આખો વીડિયો...














