હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક ઉત્કૃષ્ટ વરિષ્ઠ અભિનેતા સતિશ કૌશિકને ખોયા છે. 66 વર્ષનાં અભિનેતા એક લેખક, દિગ્દર્શક, કોમેડિયન અને પ્રોડ્યુસર સતિષ કૌશિકને ન્યૂ દિલ્હીમાં હાર્ટ અટેક આવતાં તેમનું આકસ્મિક નિધન થયું છે. સેલેબ્ઝને તેમના આકસ્મિક નિધનનો આંચકો લાગ્યો છે.