° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 September, 2021


Satish Kaushik

લેખ

સતીશ કૌશિક, નીના ગુપ્તા

સતીશ કૌશિકે કેમ નીના ગુપ્તાને લગ્નની ઑફર કરેલી?

નીના ગુપ્તા અને સતીશ કૌશિક વર્ષો જૂના ફ્રેન્ડ છે

16 June, 2021 12:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સતીશ કૌશિક

Happy Birthday: કૉમેડી કરીને હસાવનારા Satish Kaushikના અંગત જીવન વિશે જાણો

સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં થયો હતો. તેણે હરિયાણા અને દિલ્હીથી અભ્યાસ શરૂ કર્યો. સતીશ કૌશિકે અભિનયનો અભ્યાસ એફટીઆઈઆઈથી કર્યો હતો.

13 April, 2021 03:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સતીશ કૌશિક

આઠ વર્ષની દીકરી વંશિકા સાથે ઘરમાં રિકવર થઈ રહ્યા છે સતીશ કૌશિક

૬૪ વર્ષના સતીશ કૌશિકે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરવાની સલાહ આપી હતી. દીકરી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સતીશ કૌશિકે કૅપ્શન આપી હતી કે ‘પિતા-પુત્રી આશા રાખી રહ્યાં છે કે વિશ્વ કોરોનામુક્ત બની જાય.

01 April, 2021 03:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સતીશ કૌશિક (ફાઇલ ફોટો)

Coronavirusથી ઝઝૂમતા સતીશ કૌશિક પહોંચ્યા ઘરે, હવે દીકરી હૉસ્પિટલાઇઝ્ડ

સતીશ કૌશિકને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તે સકુશળ ઘરે પાછા આવી ગયા છે, પણ એક દુઃખદ સમાચાર એ છે કે હવે તેમની દીકરી હૉસ્પિટલમાં એડમિટ છે.

29 March, 2021 04:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

SCAM 1992: Real Vs Reel  હિટ સીરિઝમાં કોણે ભજવ્યું કોનું પાત્ર, જાણો છો?

SCAM 1992: Real Vs Reel હિટ સીરિઝમાં કોણે ભજવ્યું કોનું પાત્ર, જાણો છો?

સ્કેમ 1992 (Scam 1992) - હર્ષદ મહેતાએ કરેલા કૌભાંડ પર આધારીત અને હંસલ મહેતા દિગ્દર્શિત આ સિરીઝ વિષે જેટલી વાત થાય એટલી ઓછી છે. આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના લાડીલા પ્રતીક ગાંધીએ પોતાના અભિનયથી લોકોને આંજી દીધા છે તો સાથે અંજલી બારોટ, હેમંત ખેર, ચિરાગ વોરા, જય ઉપાધ્યાય, શ્રેયા ધનવંતરી જેવા કલાકારોએ સૌને આ સત્ય ઘટના સાથે જોડાયેલી વ્યક્તિઓને મામલે ઉત્સુક કરી દીધા છે. જોઇએ કોણે ભજવ્યું કયું પાત્ર. (તસવીરો - ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યૂ ટ્યૂબ ગ્રેબ)

05 November, 2020 12:00 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK