Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > મલયાલમ સુપરસ્ટારને ‘મલાઇકોટ્ટઈ વાલિબાન’ના સેટ પર સોનાલી કુલકર્ણીએ ડાન્સ કરાવ્યો

મલયાલમ સુપરસ્ટારને ‘મલાઇકોટ્ટઈ વાલિબાન’ના સેટ પર સોનાલી કુલકર્ણીએ ડાન્સ કરાવ્યો

21 May, 2024 02:28 IST | Mumbai

મરાઠી સિનેમામાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં ‘મલાઇકોટ્ટઈ વાલિબાન’ સાથે પ્રવેશ કરૌ રહી છે. જેમાં મુખ્ય ભૂમિકામાં મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ લીડ રોલમાં છે. આજે મોહનલાલના જન્મદિવસે સોનાલી કુલકર્ણી ફિલ્મ ‘મલાઇકોટ્ટઈ વાલિબાન’ના શૂટિંગ સમયના કેટલાક બનાવો શૅર કરે છે. જેમાાં એક બનાવ એવો પણ છે કે, અભિનેત્રીને મોહનલાલને કિસ કરવાનો વારો આવ્યો હતો. આ વીડિયોમાં જાણો વધુ રસપ્રદ વાતો.

21 May, 2024 02:28 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK