અભિનેતા મનોજ જોષી અને પરિતોષ ત્રિપાઠીએ તેમની આગામી ફિલ્મ ‘હમારે બારાલઈને થયેલા વિવાદ અંગે ચર્ચા કરી હતી. આ ફિલ્મ મુસ્લિમ બહુમતી ધરાવતા ગામમાં મહિલાઓને થતા અન્યાયની વાર્તા દર્શાવે છે. આ ફિલ્મમાં જુદા જુદા સમુદાયોમાં પ્રચલિત સામાજિક મુદ્દાઓને પણ બતાવવામાં આવ્યા છે. જોકે ફિલ્મની વાર્તા અને મેસેજને લઈને તેના પર ટીકા કરવામાં આવી રહી છે એવામાં ફિલ્મના કલાકારો અને નિર્માતાઓને ઑનલાઇન ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. વધુ માટે જુઓ વીડિયો.