° °

આજનું ઇ-પેપર
Monday, 18 October, 2021


Manoj Joshi

લેખ

પ્રતીકાત્મક તસવીર

સ્ટ્રેન્જફુલ સ્ટ્રેસ:કહો જોઈએ, તમારા પતિને કઈ વાતનું સ્ટ્રેસ છે એની તમને ખબર છે?

બ્રેઇન સ્ટ્રોકથી માંડીને હાર્ટ-અટૅક સુધ્ધાં આ સ્ટ્રેસનું પરિણામ છે. સ્ટ્રોક આવીને ઊભો રહી જાય છે ત્યારે સ્ટ્રેસ સવિશેષ રીતે એને વધારે મોટો કરવાનું કામ કરી જાય છે અને એટલે જ કહે છે કે સ્ટ્રેસને તમારાથી દૂર રાખો.

17 October, 2021 10:38 IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર

કોવિડ કથાઃ ભલા માણસ, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ક્યાં ગુમ થયાં, શું કામ ગુમ થયાં?

આપણે આક્રોશને નહીં, આપણી શારીરિક સજ્જતાને ધ્યાનમાં રાખવાની છે અને એ સજ્જતા ત્યારે જ ટકી રહેશે જ્યારે આપણે નિયમોનું પાલન વાજબી રીતે કરતા રહીએ.

16 October, 2021 09:43 IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર

ક્યારેય ભૂલવી નહીં એક વાત : મન સે રાવણ જો નિકાલે, રામ ઉનકે મન મેં હૈં

રાવણ દર વર્ષે બળે છે, બાળવામાં આવે છે અને પાપના અંતનો જયજયકાર કરવામાં આવે છે, પણ ક્યારેય કોઈએ વિચાર્યું છે ખરું કે જો રાવણનો અંત આવી ગયો હોય તો દર વર્ષે એને બાળવાની જરૂર કેમ પડે છે?

15 October, 2021 11:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

દમ મારો દમ : જાતને પૂછતા રહો કે તમારા સંતાન વિશે તમે કેટલા માહિતગાર છો

બહેતર છે કે નાનપ, શરમ અને છૂટની કોઈ આડશમાં ઊભા રહ્યા વિના સંતાનો વિશે જાણકારી રાખવાનું શરૂ કરો અને તમારા-તેમના ભવિષ્યને સિક્યૉર કરો.

14 October, 2021 08:34 IST | Mumbai | Manoj Joshi

ફોટા

Maira Doshi:જેટલી ક્યૂટ એટલી જ ગ્લેમરસ પણ છે આ ગુજરાતી એક્ટ્રેસ

Maira Doshi:જેટલી ક્યૂટ એટલી જ ગ્લેમરસ પણ છે આ ગુજરાતી એક્ટ્રેસ

આ મહિને ગુજરાતી ફિલ્મ 'ચાસણી- મીઠાશ જિંદગીની' રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી માયરા દોશી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે. એક્ટ્રેસ માયરા દોશી સુપર ક્યુટ છે. જો કે ક્યુટ હોવાની સાથે સાથે તે સુપર હોટ પણ છે. (Image Courtesy: Maira Doshi Instagram)

05 July, 2019 05:44 IST |
નાયક નહીં આ ગુજરાતી એક્ટર્સ Reel લાઈફમાં છે ખલનાયક

નાયક નહીં આ ગુજરાતી એક્ટર્સ Reel લાઈફમાં છે ખલનાયક

ગુજરાતી ફિલ્મો મોટે ભાગે કોમેડી કે મિત્રોની સ્ટોરી હોવાની ચર્ચા થતી રહી છે. જો કે ગુજરાતી ફિલ્મોના હીરોઝની સાથે કેટલાક એક્ટર્સ એવા પણ છે, જે ખલનાયકના રોલ ભજવી રહ્યા છે. જાણો એવા એક્ટર્સ વિશે, જુઓ ફોટોઝ (Image Courtesy: Facebook)

03 July, 2019 12:49 IST |
માયરા દોશીઃસુપરક્યુટ છે આ 'ચાસણી' ગર્લ, ફોટોઝ પણ લાગશે વ્હાલા

માયરા દોશીઃસુપરક્યુટ છે આ 'ચાસણી' ગર્લ, ફોટોઝ પણ લાગશે વ્હાલા

આગામી મહિને ગુજરાતી ફિલ્મ 'ચાસણી- મીઠાશ જિંદગીની' રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી માયરા દોશી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે. એક્ટ્રેસ માયરા દોશી સુપર ક્યુટ છે. તેમની ક્યુટનેસના થોડાક ફોટોઝ અમે તેમના ઈન્સ્ટાગ્રામ પરથી તમારા માટે લાવ્યા છીએ.  (Image Courtesy:Maira Doshi Instagram)

24 June, 2019 01:14 IST |
'મિડ-ડે' આયોજિત TEN10 કપની આજથી થઈ શરૂઆત

'મિડ-ડે' આયોજિત TEN10 કપની આજથી થઈ શરૂઆત

મિડ ડે દ્વારા વર્ષોથી આયોજિત થતી ક્રિકેટ પાર્ટી આજથી શરૂ થઈ ચૂકી છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં 24 ટીમો ભાગ લઈ રહી છે. ફોટોઝમાં જુઓ ઉદઘાટન અને પહેલી મેચની તસવીરો (તસવીર સૌજન્યઃસતેજ શિંદે)

16 February, 2019 03:44 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK