Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > કમલ હાસને `ધ કેરળ સ્ટોરી`ને ગણાવી `પ્રોપેગન્ડા ફિલ્મ`

કમલ હાસને `ધ કેરળ સ્ટોરી`ને ગણાવી `પ્રોપેગન્ડા ફિલ્મ`

28 May, 2023 09:13 IST | Mumbai

અભિનેતા કમલ હાસને 27 મેના રોજ UAEના અબુ ધાબીમાં `ધ કેરળ સ્ટોરી` પર કટાક્ષ કર્યો અને તેને `પ્રોપગેન્ડા ફિલ્મ` ગણાવી. તેમણે કહ્યું કે, "લોગો તરીકે નીચે એક સત્ય વાર્તા લખવું તે પૂરતું નથી." ફિલ્મ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરતા, અભિનેતાએ કહ્યું કે તે `પ્રોપેગન્ડા ફિલ્મ`ના વિરોધી છે. 

28 May, 2023 09:13 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK