Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > જુનિયર એનટીઆર સાથે ફિલ્મ ‘દેવારા’ બાબતે જાહ્ન્વી કપૂરે કહ્યું...

જુનિયર એનટીઆર સાથે ફિલ્મ ‘દેવારા’ બાબતે જાહ્ન્વી કપૂરે કહ્યું...

22 May, 2024 08:21 IST | Mumbai

ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના પ્રમોશન દરમિયાન નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જાન્હવી કપૂરે જુનિયર એનટીઆર સાથેની તેની નવી ફિલ્મ ‘દેવરાઃ પાર્ટ 1’ના શૂટિંગ બાબતે ખુલાસો કર્યો હતો. દેવરા વિશે વાત કરતા જાહ્નવીએ કહ્યું, "મેં ફિલ્મના સેટ પર ખૂબ જ સારો સમય પસાર કર્યો હતો." અભિનેત્રીએ એ પણ શેર કર્યું કે તેનો ફેવરિટ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની છે અને રાજકુમાર રાવ સાથેની તેની આગામી ફિલ્મની થીમ અને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હતો.

22 May, 2024 08:21 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK