ગુજરાતી મિડ-ડેએ આગામી બૉલિવૂડ ફિલ્મ `ચિડિયાખાના`ની સ્ટાર કાસ્ટનો ઇન્ટરવ્યુ લીધો હતો. ડિરેક્ટર મનીષ તિવારીએ ફિલ્મના નામ પાછળનું રહસ્ય ખોલ્યું. પ્રશાંત નારાયણ અને રાજેશ્વરી સચદેવે મુંબઈના ફેવરિટ સ્ટ્રીટ ફૂડ વિશે વાત કરી. અભિનેતા જયેશ કરડક અને શરગુન સિંહ તેમની ફૂટબોલ વાર્તા શેર કરે છે.