મિડ-ડે સાથેના ઇન્ટરવ્યુમાં કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે ટર્કીમાં ટાઇગર 3નું `લેકે પ્રભુ કા નામ` શૂટ કર્યું ત્યારે સ્થાનિક લોકો સુપરસ્ટારને જોવા માટે કેવી રીતે લાઇનમાં ઊભા હતા તે વિશે વાત શૅર કરી હતી. તેણે વિવિધ દેશો અને સિનેમાઘરોના નૃત્ય સ્વરૂપોમાં સાંસ્કૃતિક તફાવતો વિશે સરસ વાત કરી હતી.