અભિનેતા દિગ્દર્શક ચંદન રોય સાન્યાલ, ગાયક-ગીતકાર અને સંગીતકાર મોહન કન્નન અને ક્રિએટિવ પ્રોડ્યુસર દેવાંશ પટેલ તેમની ફિલ્મ `ધ પ્લેબેક સિંગર` વિશે વાત કરે છે. આ ખાસ વાતચીતમાં, તેમણે સ્ક્રિપ્ટ પાછળની વાર્તા, સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ, 90ના દાયકાનું સંગીત શા માટે અર્થપૂર્ણ છે, ટેક્નોલૉજીના ફાયદા અને ગેરફાયદા અને અન્ય વિશે વાત માંડી છે. `ધ પ્લેબેક સિંગર` એક ફિલ્મ છે જેની રાહ જોવાઈ રહી છે.