Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > Satish Kaushik Death : વિકાસ માલુની પત્નીએ પોતાના જ પતિ પર લગાવ્યો આરોપ

Satish Kaushik Death : વિકાસ માલુની પત્નીએ પોતાના જ પતિ પર લગાવ્યો આરોપ

13 March, 2023 11:00 IST | Mumbai

બિઝનેસમેન વિકાસ માલુની પત્નીએ તેના પર અભિનેતા-નિર્દેશક સતીશ કૌશિકની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં તેણે એવો આક્ષેપ પણ કયો છે કે, વિકાસ પર સતીશ કૌશિકનું ૧૫ કરોડ રુપિયાનું દેવું છે. તેણીએ એવો દાવો કર્યો હતો કે, બંને વચ્ચે એકવાર ઉગ્ર દલીલ થઈ હતી અને વિકાસે પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું.

13 March, 2023 11:00 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK