Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિકી કૌશલની તૃપ્તિ ડિમરી સાથેની ફિલ્મ પચીસ ઑગસ્ટે થશે રિલીઝ

વિકી કૌશલની તૃપ્તિ ડિમરી સાથેની ફિલ્મ પચીસ ઑગસ્ટે થશે રિલીઝ

04 February, 2023 02:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને ઍમી વિર્કની આગામી અનટાઇટલ્ડ ફિલ્મ પચીસ ઑગસ્ટે રિલીઝ થવાની છે.

 વિકી કૌશલ

વિકી કૌશલ


વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને ઍમી વિર્કની આગામી અનટાઇટલ્ડ ફિલ્મ પચીસ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મને આનંદ તિવારી ડિરેક્ટ કરશે. કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન્સ એને પ્રોડ્યુસ કરશે. ફિલ્મ સ્ટોરી વિશે વધુ માહિતી નથી મળી. જોકે મેકર્સનો દાવો છે કે આ મનોરંજનથી ભરપૂર રહેવાની છે. ફિલ્મની જાહેરાત કરતાં ઇન્સ્ટાગ્રામ પર કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘અમે ટૅલન્ટના પાવરહાઉસ એવા ત્રણ કલાકારો વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને ઍમી વિર્કને સાથે લઈ આવ્યા છીએ. એને અતિશય ટૅલન્ટેડ આનંદ તિવારી ડિરેક્ટ કરશે. એનું ટાઇટલ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. એના માટે તૈયાર થઈ જાઓ. એમાં ભરપૂર મનોરંજન મળશે. ૨૦૨૩ની પચીસ ઑગસ્ટે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2023 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK