બુધવારે ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મ ‘હોમબાઉન્ડ’નો પ્રીમિયર શો યોજાયો હતો
તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ
બુધવારે ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મ ‘હોમબાઉન્ડ’નો પ્રીમિયર શો યોજાયો હતો.

ADVERTISEMENT
જેમાં આ ફિલ્મનાં કલાકારો જાહ્નવી કપૂર, ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવાએ હાજરી આપી હતી.
ક્યા ખૂબ લગતી હો

બુધવારે ન્યુ યૉર્કમાં યોજાયેલા ન્યુ યૉર્ક ફૅશન વીકમાં પ્રિયંકા ચોપડા.


