Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફેબ્રુઆરીમાં લગ્ન કરશે ‘દૃશ્યમ 2’નો ડિરેક્ટર

ફેબ્રુઆરીમાં લગ્ન કરશે ‘દૃશ્યમ 2’નો ડિરેક્ટર

21 January, 2023 04:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિષેકે તુર્કીમાં શિવાલિકાને પ્રપોઝ કર્યું હતું

ફેબ્રુઆરીમાં લગ્ન કરશે ‘દૃશ્યમ 2’નો ડિરેક્ટર

ફેબ્રુઆરીમાં લગ્ન કરશે ‘દૃશ્યમ 2’નો ડિરેક્ટર


દૃશ્યમ 2’ને ડિરેક્ટ કરનાર અભિષેક પાઠક ફેબ્રુઆરીમાં તેની ગર્લફ્રેન્ડ શિવાલિકા ઑબેરૉય સાથે લગ્ન કરશે એવી ચર્ચા છે. અભિષેકે તુર્કીમાં શિવાલિકાને પ્રપોઝ કર્યું હતું. શિવાલિકાએ ‘ખુદા હાફિઝ’ની ફ્રૅન્ચાઇઝી અને ‘યે સાલી આશિકી’માં કામ કર્યું છે. તેમનાં લગ્નમાં અનેક ફૅમિલી મેમ્બર્સ અને ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ હાજર રહેશે એવી શક્યતા છે. બે દિવસનું આ ફંક્શન ગોવામાં યોજવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2023 04:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK