Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રૉપર્ટી જપ્ત થયા બાદ સલમાન ખાનના ઘરની મુલાકાત લીધી શિલ્પાએ

પ્રૉપર્ટી જપ્ત થયા બાદ સલમાન ખાનના ઘરની મુલાકાત લીધી શિલ્પાએ

19 April, 2024 06:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાને તેના ફ્રેન્ડ્સને તેના ઘરે મળવા આવવા માટે ના પાડી હોવાની વાતો ચાલી હતી, પરંતુ એમ છતાં શિલ્પા ગઈ હતી.

શિલ્પા શેટ્ટીની તસવીર

શિલ્પા શેટ્ટીની તસવીર


શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ગઈ કાલે સલમાન ખાનના ઘરની મુલાકાત લીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા શિલ્પા અને પતિ રાજ કુન્દ્રાની પ્રૉપર્ટી જપ્ત કરી લેવામાં આવી છે. બિટકૉઇનના કૌભાંડના કેસમાં તેમની ૯૮ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી ફ્રીઝ કરવામાં આવી છે. જોકે સવારે પ્રૉપર્ટી જપ્ત થયા બાદ સાંજે શિલ્પા તેની મમ્મી સાથે તેના ફ્રેન્ડ સલમાન ખાનના ઘરે ગઈ હતી. થોડા દિવસ પહેલાં સલમાનના ઘર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને એથી જ તે તેને મળવા ગઈ હતી. સલમાને તેના ફ્રેન્ડ્સને તેના ઘરે મળવા આવવા માટે ના પાડી હોવાની વાતો ચાલી હતી, પરંતુ એમ છતાં શિલ્પા ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 06:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK