Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રજનીકાન્તના જબરા ફૅન્સ

રજનીકાન્તના જબરા ફૅન્સ

13 December, 2022 03:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેઓ રાજકારણમાં આવે છે કે નહીં એનાથી કોઈ ફરક નથી પડતો

રજનીકાન્તનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેમના ફૅન્સે મદુરાઈમાં ૭૩ કિલોની અને ૧૫ ફીટની લંબાઈવાળી કેક કટ કરી

રજનીકાન્તનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેમના ફૅન્સે મદુરાઈમાં ૭૩ કિલોની અને ૧૫ ફીટની લંબાઈવાળી કેક કટ કરી


રજનીકાન્તનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેમના ફૅન્સે મદુરાઈમાં ૭૩ કિલોની અને ૧૫ ફીટની લંબાઈવાળી કેક કટ કરી હતી. એ કેક પર લખેલું હતું ‘વન નેશન, વન ઇલેક્શન.’ તેમને શુભેચ્છા આપવા માટે તેમના ઘરની બહાર ફૅન્સની ભારે ભીડ જામી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ અનેક સેલિબ્રિટીઝે તેમને બર્થ-ડેની શુભકામનાઓ આપી છે. તેમનો જબરા ફૅન સૌંદરરાજને કહ્યું કે ‘અમારી લાઇફમાં થલાઇવર મોટી પ્રેરણા સમાન છે. તેમને અપાર સફળતા મળે અને આજીવન તેઓ તેમના સ્ટારડમની જર્નીને માણતા રહે. તેઓ રાજકારણમાં આવે છે કે નહીં એનાથી કોઈ ફરક નથી પડતો. અમારા માટે તો તેઓ જ મુખ્ય છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2022 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK