સાથે પ્રિયંકાની ફ્રેન્ડ અને તેની દીકરી પણ જોવા મળી છે. પ્રિયંકાની ફ્રેન્ડ જેરીએ તેમના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે

પ્રિયંકા ચોપડા જોનસ
પ્રિયંકા ચોપડા જોનસ અને તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ ફરવા નીકળ્યાં હતાં. સન્ડે હોવાથી આ બન્ને લૉસ ઍન્જલસમાં ફરી રહ્યાં હતાં. સાથે પ્રિયંકાની ફ્રેન્ડ અને તેની દીકરી પણ જોવા મળી છે. પ્રિયંકાની ફ્રેન્ડ જેરીએ તેમના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. પ્રિયંકાએ વાઇટ શર્ટ અને ગ્રે કાર્ગો પૅન્ટ પહેર્યાં હતાં તો તેની દીકરીએ વાઇટ લેગિંગ્સ અને પ્રિન્ટેડ ફ્રૉક પર મેચિંગ હૅટ પહેરી હતી.

