હાલમાં ‘જ્વેલ થીફ’માં સૈફ અલી ખાન અને જયદીપ અહલાવત સાથે ઍક્ટ્રેસ નિકિતા દત્તા જોવા મળી હતી. આ ફિલ્મ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. હવે ફિલ્મની રિલીઝના ત્રણ દિવસ પછી નિકિતા બાબુલનાથ મંદિરે દર્શન કરવા પહોંચી ગઈ હતી.
નિકિતા દત્તા પહોંચી બાબુલનાથનાં દર્શને
હાલમાં ‘જ્વેલ થીફ’માં સૈફ અલી ખાન અને જયદીપ અહલાવત સાથે ઍક્ટ્રેસ નિકિતા દત્તા જોવા મળી હતી. આ ફિલ્મ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. હવે ફિલ્મની રિલીઝના ત્રણ દિવસ પછી નિકિતા બાબુલનાથ મંદિરે દર્શન કરવા પહોંચી ગઈ હતી. અહીં તેણે શિવજીના આશીર્વાદ લીધા હતા અને પછી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ મુલાકાત દરમ્યાન નિકિતાએ પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં.


