કરીનાએ વૅલેન્ટિનોનો બ્રૅન્ડેડ ખાખી બ્રાઉન કોટ અને મૅચિંગ મિડી સ્કર્ટ પહેરવાનું પસંદ કર્યું હતું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કરીના કપૂર હાલમાં પોતાના બન્ને દીકરાઓ તૈમૂર અને જેહ સાથે વાનખેડે સ્ટેડિયમમાં લીઅલન મેસીને મળવા ગઈ હતી. આ મુલાકાત વખતે કરીનાએ વૅલેન્ટિનોનો બ્રૅન્ડેડ ખાખી બ્રાઉન કોટ અને મૅચિંગ મિડી સ્કર્ટ પહેરવાનું પસંદ કર્યું હતું. કરીનાનો આ લુક પર્ફેક્ટ બૉસ લેડી લુક જેવો હતો.

ADVERTISEMENT
કરીનાએ તેના આ લુકની તસવીરો તેના સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ફૅન્સને બહુ ગમી છે.


