Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ છે કરણ જોહરની ફેવરિટ ફિલ્મમેકર

આ છે કરણ જોહરની ફેવરિટ ફિલ્મમેકર

21 November, 2022 02:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝોયાનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેને શુભેચ્છા આપતાં તેને તેની ફેવરિટ ફિલ્મમેકર ગણાવી છે

કરણે ઝોયા સાથેનો ફોટો શૅર કર્યો છે અને એમાં તે ઝોયાને ભેટી રહ્યો છે.

કરણે ઝોયા સાથેનો ફોટો શૅર કર્યો છે અને એમાં તે ઝોયાને ભેટી રહ્યો છે.


કરણ જોહરે જણાવ્યું કે ઝોયા અખ્તર મારી ફેવરિટ ફિલ્મમેકર છે. ઝોયાનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેને શુભેચ્છા આપતાં તેને તેની ફેવરિટ ફિલ્મમેકર ગણાવી છે. બન્ને બાળપણનાં ફ્રેન્ડ્સ છે. કરણે ઝોયા સાથેનો ફોટો શૅર કર્યો છે અને એમાં તે ઝોયાને ભેટી રહ્યો છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણે કૅપ્શન આપી હતી, ‘માય ફ્રેન્ડ ફૉરેવર. સાથે મોટાં થયાં. મારી ફેવરિટ ફિલ્મમેકર લવ યુ.’


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK