મેટ ગાલા 2025માં બૉલીવુડ સ્ટાર્સની સાથોસાથ સબ્યસાચી અને મનીષ મલ્હોત્રા જેવા ડિઝાઇનર્સે પણ હાજરી આપી હતી.
સબ્યસાચી અને મનીષ મલ્હોત્રા
મેટ ગાલા 2025માં બૉલીવુડ સ્ટાર્સની સાથોસાથ સબ્યસાચી અને મનીષ મલ્હોત્રા જેવા ડિઝાઇનર્સે પણ હાજરી આપી હતી. તેમણે ડિઝાઇન કરેલાં આઉટફિટમાં આ ડિઝાઇનર્સના દબદબાની બધાએ નોંધ લીધી હતી.

