હૃતિક રોશને હાલમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથેની રિલેશનશિપને ચાર વર્ષ પૂરાં થયાં ત્યારે સોશ્યલ મીડિયા પર આ સંબંધના સેલિબ્રેશનની કેટલીક તસવીરો શૅર કરીને લવ-નોટ લખી છે.
રિલેશનશિપને ચાર વર્ષ થયાં એટલે હૃતિકે ગર્લફ્રેન્ડ માટે લખી લવ-નોટ
હૃતિક રોશને હાલમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથેની રિલેશનશિપને ચાર વર્ષ પૂરાં થયાં ત્યારે સોશ્યલ મીડિયા પર આ સંબંધના સેલિબ્રેશનની કેટલીક તસવીરો શૅર કરીને લવ-નોટ લખી છે. આ તસવીરો સાથે હૃતિકે કૅપ્શન લખી છે, ‘જીવનની ડગર પર તારી સાથે ચાલવું મને ગમે છે... ચોથી વર્ષગાંઠની શુભેચ્છા, પાર્ટનર.’


