Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જોઈ લો ‘ધ વૅક્સિન વૉર’ના ધુરંધરો

જોઈ લો ‘ધ વૅક્સિન વૉર’ના ધુરંધરો

Published : 10 September, 2023 06:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે

જોઈ લો ‘ધ વૅક્સિન વૉર’ના ધુરંધરો

જોઈ લો ‘ધ વૅક્સિન વૉર’ના ધુરંધરો


વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૮ સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને વિવેક અગ્નિહોત્રીની વાઇફ પલ્લવી જોશીએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની સ્ટોરી દેશમાં કોવિડ દરમ્યાન બનેલી વૅક્સિન પર આધારિત છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, નાના પાટેકર, પલ્લવી જોશી, રાયમા સેન અને સપ્તમી ગૌડા લીડ રોલમાં છે. આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર એક્સ પર શૅર કરીને વિવેક અગ્નિહોત્રીએ પોસ્ટ કર્યું કે ‘અહીં ભારતની પહેલી એવી બાયો-સાયન્સ ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’નું ફર્સ્ટ લુક પોસ્ટર રજૂ કરું છું. ૨૦૨૩ની ૨૮ સપ્ટેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2023 06:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK