Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફરી એક વખત ડીપફેક વિડિયોનો શિકાર બની આલિયા

ફરી એક વખત ડીપફેક વિડિયોનો શિકાર બની આલિયા

09 May, 2024 06:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેજ ગતિએ વધી રહેલી ટેક્નૉલૉજીના લાભ અને ગેરલાભ પણ છે.

ડીપ ફેક , ઓરિજિનલ

ડીપ ફેક , ઓરિજિનલ


આલિયા ભટ્ટનો ફરી એક વખત ડીપફેક વિડિયો વાઇરલ થયો છે. અગાઉ પણ તેના ચહેરાની સાથે જ તેનો વૉઇસ પણ કૉપી કરવામાં આવ્યો હતો. આ ટેક્નૉલૉજીના માધ્યમથી સેલિબ્રિટીઝના ચહેરાનો દુરુપયોગ કરવામાં આવે છે અને અન્યના ચહેરા પર તેમનો ફેસ ગોઠવવામાં આવે છે. અગાઉ કાજોલ, કૅટરિના કૈફ, રશ્મિકા મંદાના, આમિર ખાન અને રણવીર સિંહ પણ ડીપફેક વિડિયોનો શિકાર બની ચૂક્યા છે. હવે આલિયાનો જે વિડિયો વાઇરલ થયો છે એમાં તેનો ચહેરો વામિકા ગબ્બીના ચહેરા પર ગોઠવી દેવામાં આવ્યો છે. તેજ ગતિએ વધી રહેલી ટેક્નૉલૉજીના લાભ અને ગેરલાભ પણ છે. એવામાં એના પર વહેલી તકે નિયંત્રણ આવે એ જરૂરી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 06:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK