ઍરપોર્ટ પર ઊતરતાં જ કામિયા દોડીને તેના ડૅડીને વળગી પડી, ‘ડૅડી, ડૅડી! આઇ ઍમ ઇન લવ!’
ઇલસ્ટ્રેશન
પેલો બૉડીગાર્ડ ઝાડીમાં કુદરતી હાજત માટે બેઠો કે તરત કામિયાને એક નટખટ વિચાર આવ્યો.


ADVERTISEMENT