Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૯૦૬૦ અને નીચામાં ૮૧૩૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૯૦૬૦ અને નીચામાં ૮૧૩૦ મહત્ત્વની સપાટીઓ

30 March, 2020 09:02 AM IST | Mumbai Desk
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૯૦૬૦ અને નીચામાં ૮૧૩૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૯૦૬૦ અને નીચામાં ૮૧૩૦ મહત્ત્વની સપાટીઓ


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૭૫૨૬ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૭૧.૬૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૬૫૧.૪૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૦૦.૩૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૯૮૧૫.૫૦ બંધ રહ્યો. ઉપરમાં ૩૦૩૭૦ અને ૩૦૮૪૦ ઉપર ૩૧૧૨૬ કુદાવે તો ૩૧૨૦૦, ૩૨૯૧૦, ૩૩૯૬૦, ૩૫૦૦૦, ૩૬૦૦૦ સુધીની શક્યતા. નીચામાં ૨૯૯૦૦ નીચે ૨૮૭૯૦, ૨૮૭૫૦, ૨૭૭૧૦ સપોર્ટ ગણાય. નિફ્ટી ફ્યુચર ૯૦૬૦ કુદાવે તો પ્રત્યાઘાતી ઉછાળાની ચાલ વધ-ઘટે આગળ વધતી જોવાશે. વેચાણો કપાઈ ગયા બાદ જો લેવાલીનો સપોર્ટ ન હોય તો બજાર ઘટતું હોય છે. લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી જ છે. 

૨૩ માર્ચ ગેનની ટર્નિંગના દિવસે નિફ્ટી ફ્યુચરના ભાવ આ પ્રમાણે હતા : ૭૮૫૦.૮૦, ૮૧૮૯, ૭૫૫૧, ૭૫૮૧.૫૫. આ ઊંચા-નીચા ભાવનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. મતલબ ૮૧૮૯ ઉપર બંધ આવે તો ૭૫૫૧ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર કરી શકાય અથવા ૭૫૫૧ નીચે બંધ આવે તો ૮૧૮૯ના સ્ટૉપલૉસે મંદીનો વેપાર કરી શકાય. જો ટર્નિંગ વધારે દિવસની હોય તો આ દિવસો દરમ્યાન થયેલ ઊંચા-નીચા ભાવનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરવો.



ટાઇટન (૯૩૭.૦૫) ૭૨૦.૯૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૪૮ ઉપર ૯૬૫ કુદાવે તો ૯૯૨, ૧૦૩૦, ૧૦૭૦, ૧૧૦૫ સુધીની શક્યતા. નીચામાં ૯૧૪ નીચે ૮૭૫, ૮૩૭ સપોર્ટ ગણાય.
સેન્ચુરી ટેક્સટાઇલ્સ (૨૮૨.૪૦) ૬૫૬.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૦૫ ઉપર ૩૧૮ કુદાવે તો ૩૨૮, ૩૮૬, ૪૧૦, ૪૩૫ સુધીની શક્યતા. નીચામાં ૨૭૩ નીચે ૨૫૩, ૨૪૫ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૧૯૭૭૮.૬૫) ૧૬૦૨૦.૫૫ના બૉટમથી પ્રત્યાધાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૨૧૦ ઉપર ૨૧૨૭૫ કુદાવે તો ૨૨૪૨૦, ૨૩૩૫૦, ૨૪૪૦૦, ૨૫૪૫૦, ૨૬૪૯૦ સુધીની શકયતા. નીચામાં ૧૯૩૨૦ નીચે ૧૯૧૬૦, ૧૮૩૩૫, ૧૮૧૧૦ સપોર્ટ ગણાય.


૭૫૨૬ના બૉટમથી પ્રત્યાધાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૭૫૦ ઉપર ૯૦૬૦ કુદાવે તો ૯૪૦૦, ૯૬૭૦, ૯૯૭૫, ૧૦૨૮૦, ૧૦૫૫૦ સુધીની શકયતા. નીચામાં ૮૫૨૫ નીચે ૮૪૪૦ તૂટે તો ૮૨૯૦, ૮૧૩૦ સપોર્ટ ગણાય. સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

૨૮૮.૮૫ના બૉટમથી પ્રત્યાધાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૦૭ ઉપર ૪૧૫ કુદાવે તો ૪૩૩, ૪૪૫, ૪૫૩ સુધીની શક્યતા. નીચામાં ૩૭૭ નીચે ૩૬૦ સપોર્ટ ગણાય. સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.


૧૫૪૬.૭૫ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૫૦ ઉપર ૧૮૮૩, ૧૯૩૦, ૧૯૭૧ સુધીની શક્યતા. નીચામાં ૧૭૬૬ નીચે ૧૭૪૦, ૧૭૨૨, ૧૬૯૪ સપોર્ટ ગણાય. સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2020 09:02 AM IST | Mumbai Desk | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK