Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ૧૪૯૦૦ નીચે ૧૪૮૭૫ અને ૧૪૭૫૦ મહત્ત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર ૧૪૯૦૦ નીચે ૧૪૮૭૫ અને ૧૪૭૫૦ મહત્ત્વની સપાટી

22 February, 2021 01:05 PM IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ૧૪૯૦૦ નીચે ૧૪૮૭૫ અને ૧૪૭૫૦ મહત્ત્વની સપાટી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૪૯૦૦.૦૫ સુધી  આવી સાપ્તાહિક ધોરણે ૧૭૪.૪૫ પૉઇન્ટના નેટ ઘટાડે આંક ૧૪૯૮૭.૦૦ બંધ રહ્યો તેમ જ બીઅેસઈ ઇન્ડેક્સ ૬૫૪.૫૪ પૉઇન્ટના નેટ ઘટાડે ૫૦૮૮૯.૭૬ બંધ રહ્યો. ઉપરમાં ૫૧૦૭૫, ૫૧૪૩૨, ૫૧૭૨૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૦૬૨૪ નીચે ૫૦૫૩૦, ૫૦૦૮૦, ૪૯૭૩૦, ૪૯૩૩૦, ૪૮૯૫૦, ૪૮૫૫૦ સુધીની શક્યતા.

વરઘોડામાં સૌથી આગળ નજીકના આગેવાન પ્રતિષ્ઠિત સગાંવહાલાંઓ ચાલતા હોય છે. નબળાં સગાંવહાલાંઓ પાછળ ચાલતાં હોય છે. શૅરબજારમાં પણ આવું જ છે. સમજાય તેને સમજણપૂવર્ક વંદન. બજાર ટૂંકા ગાળા માટે નરમાઈતરફી રહે તેવું જણાય છે. ઘટાડો સારા શૅરો ખરીદવાની તક આપશે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની એવરેજ ૧૫૦૩૭.૬૧ છે જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાતી રહે છે.



મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર (૮૭૯.૨૫) ૯૮૨.૦૫નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૧૫ ક્લોઝિંગ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૬૨ નીચે ૮૪૧, ૮૩૫, ૮૧૮ સુધીની શક્યતા.


ઓએનજીસી (૧૦૫.૧૦) ૮૭.૭૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક  તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૨ ઉપર ૧૧૯, ૧૨૪, ૧૩૧, ૧૩૭ સુધીની શક્યતા. નીચામાં ૯૮ અને ૯૬ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૫૮૪૯.૮૦) ૩૭૭૭૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૬૩૬૦, ૩૭૧૨૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૫૫૭૦ નીચે ૩૫૨૩૫, ૩૪૬૭૦, ૩૪૨૨૦, ૩૩૭૧૫, ૩૩૨૦૦, ૩૨૭૫૦ સુધીની શક્યતા.


નિફ્ટી ફ્યુચર (૧૪૯૮૭.૦૦)

૧૫૪૩૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૧૦૦, ૧૫૧૪૫, ૧૫૨૫૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૪૯૦૦ નીચે ૧૪૮૭૫, ૧૪૭૫૦, ૧૪૬૫૦, ૧૪૫૪૫, ૧૪૪૩૫, ૧૪૩૪૦ સુધીની શક્યતા. સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

કેડિલા (૪૫૨.૬૦)

૫૦૯.૨૫નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક  ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૬૮ ક્લોઝિંગ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૪૭ નીચે ૪૪૨ તૂટતાં ૪૨૮, ૪૧૮ સુધીની શક્યતા. સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

રિલાયન્સ (૨૦૮૦.૩૦)

૧૮૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૨૦ ઉપર ૨૧૩૩, ૨૧૬૭, ૨૨૦૦, ૨૨૩૫, ૨૨૭૦ સુધીની શકયતા. નીચામાં  ૨૦૩૨, ૨૦૨૫ સપોર્ટ ગણાય. સાથે  દૈનિક ચાર્ટ આપેલ છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2021 01:05 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK