Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Opening Bell: વધારા સાથે શૅર માર્કેટની શરૂઆત, સેન્સેક્સ 266 અંક મજબૂત

Opening Bell: વધારા સાથે શૅર માર્કેટની શરૂઆત, સેન્સેક્સ 266 અંક મજબૂત

30 July, 2020 09:40 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Opening Bell: વધારા સાથે શૅર માર્કેટની શરૂઆત, સેન્સેક્સ 266 અંક મજબૂત

બીએસઈ

બીએસઈ


આજના કારોબારી દિવસ એટલે ગુરૂવારે ભારતીય શૅર બજારમાં મજબૂતી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 1127 ઉપર છે જ્યારે સેન્સેક્સમાં 266 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ 0.7 અને નિફ્ટી 0.6%ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાઈ રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.36 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.39% ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.53%ની મજબૂતી દેખાઈ રહી છે.



હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 266.61 અંક એટલે કે 0.70%ના વધારાની સાથે 38337.74 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 70.30 અંક એટલે કે 0.63 %ની મજબૂતીની સાથે 11273.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, મેટલ, ફાર્મા અને આઈટી શેરોમાં 0.06-1.20% ની મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 0.46% વધારાની સાથે 22,177.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં વિપ્રો, ડૉ.રેડ્ડીઝ, એચસીએલ ટેક, એશિયન પેંટ્સ, ટીસીએસ અને સિપ્લા 1.27-2.45% સુધી ઉછળા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં બીપીસીએલ, આઈઓસી, ઈન્ડસઈન્ડ બેન્ક, ગ્રાસિમ, ટાટા મોટર્સ અને પાવર ગ્રિડ 0.96-4.32% ઘટ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2020 09:40 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK