Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજારની ચાલ સુસ્ત, નિફ્ટી 11500ની નીચે ખુલ્યું

શૅર બજારની ચાલ સુસ્ત, નિફ્ટી 11500ની નીચે ખુલ્યું

20 March, 2019 10:21 AM IST |

શૅર બજારની ચાલ સુસ્ત, નિફ્ટી 11500ની નીચે ખુલ્યું

બજારની ચાલ ધીમી

બજારની ચાલ ધીમી


દિવસના શરૂઆતના કારોબારમાં બજારની ચાલ સુસ્ત જોવા મળી રહી છે. સેન્સેક્સ 0.07 ટકા અને નિફ્ટી 0.14 ટકા ઘટાડાની સાથે કારોબારી કરી રહ્યા છે. નિફ્ટી 11520 નીચે છે તો સેન્સેક્સ 38335 પર કારોબાર કરતા દેખાઈ રહ્યા છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ મામૂલી વેચવાલીનું વાતાવરણ દેખાય રહ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.19 ટકા ઘટ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.23 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.07 ટકા સુધી તૂટ્યો છે.



હાલમાં બીએસઈના 30 શેર્સવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 28.09 અંક એટલે કે 0.07 ટકાના ઘટાડાની સાથે 38335.38 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 15.90 અંક એટલે કે 0.14 ટકા વધીને 11516.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2019 10:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK