આ શૅરબજાર છે; અહીં ક્યારે બજાર દોડશે, ક્યારે મંદ પડી જશે, કયો સ્ટૉક કયા કારણસર ઊછળશે કે ગબડશે એના ખેલ નિરાળા હોય છે
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આ શૅરબજાર છે; અહીં ક્યારે બજાર દોડશે, ક્યારે મંદ પડી જશે, કયો સ્ટૉક કયા કારણસર ઊછળશે કે ગબડશે એના ખેલ નિરાળા હોય છે. આજે અહીં કેટલીક એવી બાબતો જોઈએ જેમાં શૅરબજારને સમજવાના ઇશારા મળે. બાય ધ વે, મહત્ત્વ બજારનાં અને કંપનીઓનાં ફન્ડામેન્ટલ્સને જ આપવું જોઈએ




