NTPC ગ્રીન લિસ્ટિંગ પછી નવા શિખર સાથે મજબૂત, પેટીએમ સતત પાંચમા દિવસે વધીને વર્ષની ટોચે
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
અર્થતંત્ર ડામાડોળ હોવા છતાં પાકિસ્તાની શૅરબજાર એક લાખ પૉઇન્ટ ઉપર નવા શિખરે, આર્જેન્ટિનાનો માર્વેલ ઇન્ડેક્સ વર્ષમાં ૧૮૦ ટકા ઊછળીને બાવીસ લાખ પૉઇન્ટની પાર : HDFC બૅન્ક ઑલટાઇમ હાઈ થઈને પાછી પડી, ઇન્ફી સાડાત્રણ ટકા ખરડાઈ સેન્સેક્સમાં વર્સ્ટ પર્ફોર્મર : NTPC ગ્રીન લિસ્ટિંગ પછી નવા શિખર સાથે મજબૂત, પેટીએમ સતત પાંચમા દિવસે વધીને વર્ષની ટોચે : રાજપૂતાના બાયોડીઝલનો SME ઇશ્યુ ૭૧૯ ગણા પ્રતિસાદ સાથે પૂરો