Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ...તો ૨૦૨૯ના આરંભે રિલાયન્સ હશે ૪૦ લાખ કરોડ રૂપિયાની કંપની

...તો ૨૦૨૯ના આરંભે રિલાયન્સ હશે ૪૦ લાખ કરોડ રૂપિયાની કંપની

15 February, 2024 08:24 AM IST | Mumbai
Anil Patel

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઑગસ્ટ ૨૦૦૫માં પ્રથમ વાર એક લાખ કરોડની કંપની બની હતી. ત્યાર પછી દર વર્ષે સરેરાશ એના માર્કેટ કૅપમાં એક લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ


રિલાયન્સ અને ફર્સ્ટ આપણે ત્યાં એકબીજાના પર્યાય બની ગયા છે. રિલાયન્સ એટલે બધ્ધામાં પહેલી! અને પહેલિયતનો આ ટ્રેન્ડ જાળવી રાખતાં ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડેના દિવસે રિલાયન્સ પ્રથમ વાર ૨૦ લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કૅપ ધરાવતી દેશની પ્રથમ અને એક માત્ર કંપની બની છે. શૅર ઇન્ટ્રા-ડેમાં ૨૯૬૭ નજીક ઑલટાઇમ હાઈ થઈ છેવટે એકાદ ટકો વધી ૨૯૬૨ ઉપર બંધ થતાં કંપનીનું માર્કેટ કૅપ ૨૦,૦૪,૪૦૨ કરોડ રૂપિયા નોંધાયું છે. (જોકે આ લખાય છે ત્યારે સાંજના ૬.૩૦ વાગ્યે પણ બીએસઈની વેબસાઇટ પર રિલાયન્સનો શૅર ૨૯૬૨ના લેવલે જૈસે-થે હોવાનું દર્શાવાતું હતું. હકીકતમાં આગલો બંધ ૨૯૬૨ નહીં, પણ ૨૯૨૯ હતો. આવો છબરડો કેવળ રિલાયન્સમાં નહીં, કમસે કમ ૬૦ ટકા શૅરોના ભાવમાં ગઈ કાલે જોવાતો હતો!)

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

15 February, 2024 08:24 AM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK