° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


શૅરબજાર રિબાઉન્ડ પરંતુ ગત સત્રના ઘટાડાની રિકવરી કરવામાંન નિષ્ફળ

20 November, 2020 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૅરબજાર રિબાઉન્ડ પરંતુ ગત સત્રના ઘટાડાની રિકવરી કરવામાંન નિષ્ફળ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

શુક્રવારે શૅરબજાર રિબાઉન્ડ થયો હતો, પરંતુ ગઈ કાલના ઘટાડા જેટલો કવર થઈ શક્યો નહોતો. બૅન્ચમાર્ક સૂચકાંકોની સાથે વ્યાપક બજારોની પણ આજના વધારા પાછળ મુખ્ય ભૂમિકા રહી હતી.

સેન્સેક્સ 282.29 પોઈન્ટ્સ (0.65 ટકા) વધીને 43,882.25ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 87.35 પોઈન્ટ્સ (0.68 ટકા) વધીને 12,859.05ના સ્તરે બંધ રહ્યો હતો. બૅન્કિંગ, ફાઈનાન્શિયલ્સ, એફએમસીજી અને આઈટી શૅર્સમાં તેજી જોવા મળી હતી. બૅન્ક નિફ્ટી 332.95 પોઈન્ટ્સ (1.15 ટકા) વધીને 29,236ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટી મિડકૅપ ઈન્ડેક્સ 0.85 ટકા અને સ્મોલકૅપ ઈન્ડેક્સ 1.2 ટકા વધ્યો હતો. એચડીએફસી બૅન્ક, બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વમાં લેવાલી જોવા મળી હતી.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી મીડિયા અને નિફ્ટી ફાર્મા સૂચકાંક અનુક્રમે 0.92 ટકા અને 0.34 ટકા ઘટ્યા હતા, બાકીના દરેક સૂચકાંક વધારે બંધ રહ્યા હતા.

20 November, 2020 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:25 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK