ટૅરિફવધારાથી ઇકૉનૉમિક ક્રાઇસિસ વધવાની શક્યતાએ ડૉલર ઘટતાં સોનામાં ખરીદી વધી
પ્રતીકાત્મક તસવીર
ટ્રમ્પે કૅનેડા-મેક્સિકો અને ચીન પર ટૅરિફવધારો અમલી બનાવતાં તમામ દેશોએ વળતો ટૅરિફવધારો લાગુ કરતાં ટ્રેડવૉર વધી હતી જેને કારણે સોના-ચાંદીમાં સતત બીજે દિવસે તેજીની આગેકૂચ રહી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૯૨૨ ડૉલર અને ચાંદી વધીને ૩૨.૦૬ ડૉલરે પહોંચ્યાં હતાં




