ટ્રમ્પની નવી જાહેરાતથી ટૅરિફ-વૉર શરૂ થવાની શક્યતાએ સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધી: મુંબઈમાં સોનું સતત ત્રીજે દિવસે વધ્યું, ત્રણ દિવસમાં ૧૦૫૦ રૂપિયાનો વધારો
કૉમોડિટી કરન્ટ
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
રશિયાએ યુક્રેન પર બૅલાસ્ટિક મિસાઇલથી અટૅક કરવાની ધમકી આપતાં સોના-ચાંદીમાં ફરી તેજીની આગેકૂચ જોવા મળી હતી. વળી ટ્રમ્પની ટૅરિફ વધારાની જાહેરાતથી ટૅરિફ-વૉર શરૂ થવાની શક્યતાએ સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી.