ચીને રિવર્સ રેપો-રેટ ઘટાડીને ઇકૉનૉમિક કન્ડિશન સુધારવા નવું સ્ટિમ્યુલસ આપ્યું
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ-હિઝબુલ્લા બન્ને એકબીજાનો ખાતમો બોલાવવા મરણિયા બનતાં મિડલ-ઈસ્ટમાં જિયોપૉલિટિકલ ટેન્શન પરાકાષ્ઠાએ પહોંચતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી અને સોનું ફરી નવી ટોચે પહોંચ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને નવી ટોચ ૨૬૩૨.૨૦ ડૉલરે પહોંચ્યા બાદ સાંજે ૨૬૨૩થી ૨૬૨૪ ડૉલરની રેન્જમાં હતું. સોનાની રાહે ચાંદી પણ વધી હતી.




