° °

આજનું ઇ-પેપર
Sunday, 16 May, 2021


ટી. એસ. વિજયન ઇરડાના ચૅરમૅન બને એવી શક્યતા

24 November, 2012 07:52 AM IST |

ટી. એસ. વિજયન ઇરડાના ચૅરમૅન બને એવી શક્યતા

ટી. એસ. વિજયન ઇરડાના ચૅરમૅન બને એવી શક્યતાસરકારને ઇરડાના ચૅરમૅનપદ માટે ૩૦ અરજી મળી છે. એમાં કેટલીક અરજી સનદી અમલદારોની છે. વર્તમાન ચૅરમૅન હરિ નારાયણની પાંચ વર્ષની મુદત ફેબ્રુઆરીમાં પૂરી થાય છે. ઉમેદવારોને અલગ તારવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે એમ એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું. નાણાકીય સેવાવિભાગના સચિવ ડી. કે. મિત્તલ, આર્થિક બાબતોના ચૅરમૅન અરવિંદ માયારામ, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચૅરમૅન ઓ. પી. ભટ્ટ, સેબીના ભૂતપૂર્વ ચૅરમૅન જી. એન. વાજપેયી, કર્મચારી અને તાલીમ વિભાગના સચિવ પી. કે. મિશ્રાની બનેલી સમિતિ ઇરડાના આગામી વડાની પસંદગી કરશે.

સેબી = સિક્યૉરિટી ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા

24 November, 2012 07:52 AM IST |

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

15 March, 2021 10:25 IST | Mumbai | Biren Vakil

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK