Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મુંબઈની નિર્મલા નિકેતનમાં યોજાયો નિર્મલ ઉત્સવ વિદ્યાર્થીઓએ રજુ કરી પોતાની વિવિધ ટેલેન્ટ્સ

06 February, 2023 07:44 IST | Mumbai

મુંબઈની નિર્મલા નિકેતનમાં યોજાયો નિર્મલ ઉત્સવ વિદ્યાર્થીઓએ રજુ કરી પોતાની વિવિધ ટેલેન્ટ્સ

મુંબઈની નિર્મલા નિકેતનના વાર્ષિક કાર્યક્રમ નિર્મલ ઉત્સવની ઉજવણી ધુમધામથી કરવામાં આવી. આ કાર્યક્રમની વધુ ઝલક તસવીરોમાં જોઇ શકાશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ પર. આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રે પોતાની ટેલેન્ટ દાખવી જેમાં સાહિત્ય, નૃત્ય, સંગીત તથા વિઝ્યુઅલ આર્ટના પણ અનેક પાસાઓ સામેલ હતા. આ વર્ષે ફેસ્ટિવલનો થીમ હતો - આગાઝ - એટલે કે શરૂઆત.  


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK