![ગણેશોત્સવ ૨૦૨૩ - ત્રીજું વર્ષ](https://middaycdn.s.llnwi.net/Image_GMD/images/voice_of_mumbai/Coms.jpg)
અમારા ધરે અમે દોઢ દિવસના ગણપતિ લાવીએ છીએ. આ વર્ષ અમે ચંદ્રયાન-૩ની થીમ પર ડેકોરેશન કર્યું છે. રોકેટ સાથે વાદળામાં વીજળી કડકતી હોય તેવી લાઈટ સાથેનું ડેકોરેશન કર્યું છે અને ગણપતિ બાપ્પા ચંદ્ર પર બેસી વાંસળી વગાડતા હોય તેવું દૃશ્ય ઊભું કર્યું છે. ગણપતિ બાપ્પા મોરિયા!