![મોરપીંછનો રંગ, ગણેશજી સંગ](https://middaycdn.s.llnwi.net/Image_GMD/images/voice_of_mumbai/Screenshot_20230920_182118_WhatsApp.jpg)
કાંદિવલી પશ્ચિમ માં મહાવીર નગર એટલે ગોકુળિયું ગામ...એમાં વીણા સિતારમાં હરીશભાઈ અને કલ્પનાબેન ભાટિયાને ત્યાં બાપાનું આગમન થયું. કલા અને સંગીત પ્રેમી આ પરિવારે અદભુત સજાવટ કરી છે. તીર્થ અને શ્રીયા એ સંપૂર્ણ સજાવટ મોરપીંછથી કરી. જાણે વૃંદાવન..! ખૂબ સુંદર દર્શન..!