યુવરાજ સિંહ થયા નિવૃતઃ જુઓ યુવીની સફર તસવીરોમાં

Jun 10, 2019, 15:18 IST
  • યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ ટીમ માટે લેફ્ટ-આર્મ ઑલ રાઉન્ડર તરીકે રમ્યા હતા. તેઓ મોટા ભાગે મિડલ ઓર્ડરમાં રમતા હતા. 2011નો વર્લ્ડ કપ જીતાડવામાં તેમનો મહત્વનો ફાળો હતો.

    યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ ટીમ માટે લેફ્ટ-આર્મ ઑલ રાઉન્ડર તરીકે રમ્યા હતા. તેઓ મોટા ભાગે મિડલ ઓર્ડરમાં રમતા હતા. 2011નો વર્લ્ડ કપ જીતાડવામાં તેમનો મહત્વનો ફાળો હતો.

    1/22
  • યુવરાજે વન ડેમાં 8, 701 રન બનાવ્યા છે અને 111 વિકેટ્સ લીધી છે. જ્યારે ટી-20માં 1,177 રન બનાવ્યા છે અને 28 વિકેટ્સ લીધી છે.

    યુવરાજે વન ડેમાં 8, 701 રન બનાવ્યા છે અને 111 વિકેટ્સ લીધી છે. જ્યારે ટી-20માં 1,177 રન બનાવ્યા છે અને 28 વિકેટ્સ લીધી છે.

    2/22
  • યુવરાજ હાર્ડ હિટર તરીકે જાણીતા છે. સાથે જ તેની ફિલ્ડિંગ પણ એટલી જ મજબૂત હતી.

    યુવરાજ હાર્ડ હિટર તરીકે જાણીતા છે. સાથે જ તેની ફિલ્ડિંગ પણ એટલી જ મજબૂત હતી.

    3/22
  • યુવરાજ પહેલા એવા ક્રિકેટર જેમણે વર્લ્ડ કપ મેચમાં 5 વિકેટ લીધી હતી અને 50 રન બનાવ્યા હતા. 2011ના વર્લ્ડ કપ દરમિયાન યુવરાજનું આ પ્રદર્શન હતું.

    યુવરાજ પહેલા એવા ક્રિકેટર જેમણે વર્લ્ડ કપ મેચમાં 5 વિકેટ લીધી હતી અને 50 રન બનાવ્યા હતા. 2011ના વર્લ્ડ કપ દરમિયાન યુવરાજનું આ પ્રદર્શન હતું.

    4/22
  • 2007માં ICC ટી-20 વર્લ્ડ કપ દરમિયાન સ્ટુઅર્ટ બ્રોડની ઑવરમાં યુવરાજે મારેલા છ છગ્ગા આજે પણ દરેક ક્રિકેટ પ્રેમીને યાદ છે.

    2007માં ICC ટી-20 વર્લ્ડ કપ દરમિયાન સ્ટુઅર્ટ બ્રોડની ઑવરમાં યુવરાજે મારેલા છ છગ્ગા આજે પણ દરેક ક્રિકેટ પ્રેમીને યાદ છે.

    5/22
  • 2011માં યુવરાજને કેન્સર હોવાનું નિદાન થયું હતું. જે બાદ તેની સારવાર ચાલી હતી અને 2012માં કેન્સર મુક્ત થયો હતો.

    2011માં યુવરાજને કેન્સર હોવાનું નિદાન થયું હતું. જે બાદ તેની સારવાર ચાલી હતી અને 2012માં કેન્સર મુક્ત થયો હતો.

    6/22
  • સપ્ટેમ્બર 2012માં યુવરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો હતો અને એ જ વર્ષે તેને અર્જુન અવૉર્ડ પણ મળ્યો હતો.

    સપ્ટેમ્બર 2012માં યુવરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો હતો અને એ જ વર્ષે તેને અર્જુન અવૉર્ડ પણ મળ્યો હતો.

    7/22
  • યુવરાજના નામે ટી-20માં સૌથી ઝડપી 50 રન મારવાનો પણ રેકોર્ડ છે. જેમાં તેમણે 12 બોલમાં 50 રન માર્યા હતા.

    યુવરાજના નામે ટી-20માં સૌથી ઝડપી 50 રન મારવાનો પણ રેકોર્ડ છે. જેમાં તેમણે 12 બોલમાં 50 રન માર્યા હતા.

    8/22
  • યુવરાજે અભિનેત્રી હેઝલ કીચ સાથે 30 નવેમ્બર 2016ના દિવસે લગ્ન કર્યા હતા.

    યુવરાજે અભિનેત્રી હેઝલ કીચ સાથે 30 નવેમ્બર 2016ના દિવસે લગ્ન કર્યા હતા.

    9/22
  • યુવરાજ સિંહ સૌથી જીવંત ક્રિકેટર્સમાંથી એક છે.

    યુવરાજ સિંહ સૌથી જીવંત ક્રિકેટર્સમાંથી એક છે.

    10/22
  • યુવરાજ સિંહની ફાઈટિંગ સ્પીરિટ તેના ચાહકોને ખૂબ જ પસંદ છે.

    યુવરાજ સિંહની ફાઈટિંગ સ્પીરિટ તેના ચાહકોને ખૂબ જ પસંદ છે.

    11/22
  • યુવરાજ ફિટનેસ ફ્રીક પણ છે.

    યુવરાજ ફિટનેસ ફ્રીક પણ છે.

    12/22
  • ઓફ ધ ફિલ્ડ યુવરાજનો અંદાજ જ અલગ હોય છે.

    ઓફ ધ ફિલ્ડ યુવરાજનો અંદાજ જ અલગ હોય છે.

    13/22
  • તસવીરમાં યુવરાજ હરભજન સિંહ અને ગીતા બસરા સાથે જોવા મળી રહ્યા છે.

    તસવીરમાં યુવરાજ હરભજન સિંહ અને ગીતા બસરા સાથે જોવા મળી રહ્યા છે.

    14/22
  • નાનકડા યુવરાજ સિંહ પિતા યોગરાજ સિંહ સાથે.

    નાનકડા યુવરાજ સિંહ પિતા યોગરાજ સિંહ સાથે.

    15/22
  • ગણેશ ચતુર્થી વખતે પોતાના ઘરે યુવરાજ.

    ગણેશ ચતુર્થી વખતે પોતાના ઘરે યુવરાજ.

    16/22
  • અજિંક્યા રહાણે અને વિરાટ કોહલી સાથે એક ટ્રિપ દરમિયાન યુવરાજ સિંહ

    અજિંક્યા રહાણે અને વિરાટ કોહલી સાથે એક ટ્રિપ દરમિયાન યુવરાજ સિંહ

    17/22
  • ઝાહીર ખાન સાથે યુવરાજ સિંહ

    ઝાહીર ખાન સાથે યુવરાજ સિંહ

    18/22
  • સચિન તેંડુલકર સાથે યુવરાજ સિંહ

    સચિન તેંડુલકર સાથે યુવરાજ સિંહ

    19/22
  • યુવરાજ સિંહે પોતાની બાયોગ્રાફી પણ લખી છે.

    યુવરાજ સિંહે પોતાની બાયોગ્રાફી પણ લખી છે.

    20/22
  • 2019માં યુવરાજ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેટલાક મેચ રમ્યા હતા.

    2019માં યુવરાજ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેટલાક મેચ રમ્યા હતા.

    21/22
  • યુવરાજે ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોય પરંતુ તે ચાહકોના દિલમાં હંમેશા રહેશે. We will miss you Yuvraj!

    યુવરાજે ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોય પરંતુ તે ચાહકોના દિલમાં હંમેશા રહેશે. We will miss you Yuvraj!

    22/22
  • loading...

ફોટોઝ વિશે

ભારતના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહે આજે નિવૃતિની જાહેરાત કરી છે. જુઓ અહીં આ સ્ટાર ક્રિકેટરની સફર તસવીરો સાથે.
તસવીર સૌજન્યઃ યુવરાજ સિંહ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK