બર્થ ડે બૉય અક્ષર પટેલનો ઑફ ધ ફિલ્મ અંદાજ, જુઓ તસવીરો

Published: Jan 20, 2019, 14:38 IST | Falguni Lakhani
 • અક્ષર પટેલનો જન્મ 1994માં થયો હતો. હાલ અક્ષર ભારતીય ક્રિકેટ ટીમમાં રમે છે. અક્ષર ઑલ રાઉંડર છે.   તસવીરમાં: અક્ષર પટેલ પોતાની લક્ઝુરિયસ કાર સાથે.

  અક્ષર પટેલનો જન્મ 1994માં થયો હતો. હાલ અક્ષર ભારતીય ક્રિકેટ ટીમમાં રમે છે. અક્ષર ઑલ રાઉંડર છે.
   
  તસવીરમાં: અક્ષર પટેલ પોતાની લક્ઝુરિયસ કાર સાથે.

  1/10
 • અક્ષર પટેલ 2013માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમ્યો હતો. જ્યારે 2019માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. 2014માં અક્ષર પટેલે બાંગ્લાદેશ સામેની મેચમાં વનડેમાં પદાર્પણ કર્યું હતું. તસવીરમાં: ક્રિકેટર કુણાલ પંડ્યા સાથે અક્ષર પટેલ

  અક્ષર પટેલ 2013માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમ્યો હતો. જ્યારે 2019માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. 2014માં અક્ષર પટેલે બાંગ્લાદેશ સામેની મેચમાં વનડેમાં પદાર્પણ કર્યું હતું.

  તસવીરમાં: ક્રિકેટર કુણાલ પંડ્યા સાથે અક્ષર પટેલ

  2/10
 • અક્ષર પટેલનો પરિવાર નડિયાદમાં રહે છે. તેને એક મોટો ભાઈ પણ છે. તસવીરમાં: અક્ષર પટેલે તેના પિતા સાથે

  અક્ષર પટેલનો પરિવાર નડિયાદમાં રહે છે. તેને એક મોટો ભાઈ પણ છે.

  તસવીરમાં: અક્ષર પટેલે તેના પિતા સાથે

  3/10
 • અક્ષર પટેલ પ્રિટી ઝિંટા અને ક્રિકેટર મોહિત શર્મા સાથે IPL દરમિયાન.

  અક્ષર પટેલ પ્રિટી ઝિંટા અને ક્રિકેટર મોહિત શર્મા સાથે IPL દરમિયાન.

  4/10
 • અક્ષર પટેલ પ્રિટી ઝિંટા સાથે જીમની તસવીર પોસ્ટ કરી.

  અક્ષર પટેલ પ્રિટી ઝિંટા સાથે જીમની તસવીર પોસ્ટ કરી.

  5/10
 • અક્ષર પટેલ ક્રિકેટની સાથે સ્નૂકરનો પણ ફેન છે. તસવીરમાં અક્ષર પટેલ મિત્રો સાથે સ્નૂકર રમતો જોવા મળી રહ્યો છે.

  અક્ષર પટેલ ક્રિકેટની સાથે સ્નૂકરનો પણ ફેન છે. તસવીરમાં અક્ષર પટેલ મિત્રો સાથે સ્નૂકર રમતો જોવા મળી રહ્યો છે.

  6/10
 • અક્ષર પટેલે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું, "Each new day is another chance to change your life ..#fun#landroverdiscovery #danu #hillstation".

  અક્ષર પટેલે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું, "Each new day is another chance to change your life ..#fun#landroverdiscovery #danu #hillstation".

  7/10
 • અક્ષર પટેલ ક્રિકેટર હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા અને ભાભી પંખુરી શર્મા સાથે.

  અક્ષર પટેલ ક્રિકેટર હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા અને ભાભી પંખુરી શર્મા સાથે.

  8/10
 • અક્ષર પટેલ તેની બહેન સાથે. આ તસવીર સાથે કેપ્શનમાં અક્ષરે લખ્યું હતું, "I feel so lucky that my dear sister is my true friend. Happy birthday, you are the best".

  અક્ષર પટેલ તેની બહેન સાથે. આ તસવીર સાથે કેપ્શનમાં અક્ષરે લખ્યું હતું, "I feel so lucky that my dear sister is my true friend. Happy birthday, you are the best".

  9/10
 • નવરાશની પળોમાં અક્ષર પટેલને મિત્રો સાથે સમય પસાર કરવો ખૂબ જ પસંદ છે. તે અવારનવાર મિત્રો સાથે તસવીરો પોસ્ટ કરતો રહે છે.

  નવરાશની પળોમાં અક્ષર પટેલને મિત્રો સાથે સમય પસાર કરવો ખૂબ જ પસંદ છે. તે અવારનવાર મિત્રો સાથે તસવીરો પોસ્ટ કરતો રહે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતનું ગૌરવ અને ભારતીય ક્રિકેટ ટીમના ટેલેન્ટેડ બૉલર અને અક્ષર પટેલનો આજે જન્મદિવસ છે. તો બર્થડે બૉયને વિશ કરીએ અને જોઈએ કેવો હોય છે અક્ષરનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

(તસવીર સૌજન્યઃ અક્ષર પટેલ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK