Sunil Gavaskar:જુઓ પહેલા લિટલ માસ્ટરના અનસીન ફોટોઝ
Published: 10th July, 2019 14:21 IST | Bhavin
1971માં વેસ્ટ ઈન્ડિઝની ટૂર પરથી પાછા આવ્યા બાદ પરિવાર સાથે સુનિલ ગાવસ્કર. ગાવસ્કરનો જન્મ મરાઠી પરિવારમાં થયો છે. તેમના પિતાનું નામ મનોહર ગાવસ્કર અને માતનું નામ મીનલ ગાવસ્કર છે.
1/16
એક ફંક્શનમાં પત્ની માર્શનીલ સાથે સુનિલ ગાવસ્કર. સુનિલ ગાવસ્કરના પતની માર્શનીલ કાનપુરના લેધર ઈન્ડસ્ટ્રીઆલિસ્ટના પુત્રી છે.
2/16
સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી સાથે સુનિલ ગાવસ્કર. 1988માં સચિન અને કાંબલીએ શારદાશ્રમ સ્કૂલ માટે 664 રનની પાર્ટનરશિપ કરી હતી તેના સન્માન કાર્યક્રમનો ફોટો.
3/16
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અજિત વાડેકર અને શર્મિલા ટાગોર સાથે સુનિલ ગાવસ્કર.
4/16
આ ફોટો 1978-79નો છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ દરમિયાન સુનિલ ગાવસ્કર ઈડન ગાર્ડન પર પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
5/16
70ના દાયકામાં CCIની લીગ મેચ પહેલા ચર્ચા કરી રહેલા દિલીપ વેંગરસરકર, સુનિલ ગાવસ્કર, ગુલામ શેખ અને વિટ્ઠલ પાટિલ.
6/16
સુનિલ ગાવસ્કરના ટોક શોમાં સચિન તેન્ડુલકર. ઉલ્લેખનીય છે કે આ બંનેની સરખામણી વારંવાર થતી રહે છે.
7/16
રોહન ગાવસ્કર અને સ્વાતિના લગ્ન દરમિયાન સુનિલ ગાવસ્કર
8/16
1985માં પાકિસ્તાનને હરાવ્યા બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ ક્રિકેટની ટ્રોફી જીત્યા બાદ સ્પીચ આપી રહેલા સુનિલ ગાવસ્કર
9/16
1978-79ની વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરિઝ દરમિયાન બેટિંગ કરવા ઉતરી રહેલા સુનિલ ગાવસ્કર અને ચેતન ચૌહાણ
10/16
ટેસ્ટ મેચ દરમિયાન આસિફ ઈકબાલ સાથ સુનિલ ગાવસ્કર
11/16
ઓસ્ટ્રેલિયન કેપ્ટન બોબ સિમ્પસન સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન બિશનસિંઘ બેદી અને સુનિલ ગાવસ્કર
12/16
એક મેગેઝિન માટે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેફ થોમ્પસનનો ઈન્ટરવ્યુ લઈ રહેલા સુનિલ ગાવસ્કર
13/16
1984માં લાહોરમાં સુનિલ ગાવસ્કર 100મી ટેસ્ટ રમ્યા હતા. આ નિમિત્તે ગાવસ્કરનું સન્માન કરી રહેલા પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ઝિયા ઉલ હક.
14/16
કપિલ દેવ, ટીમ ઈન્ડિયાના તે સમયના મેનેજર પી. આર. માનસિંઘ અને સુનિલ ગાવસ્કર
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને લેજન્ડરી બેટ્સમેન સુનિલ ગાવસ્કર આજે 70 વર્ષના થયા છે. આ નિમિત્તે અમે તમારા માટે લાવ્યા છીએ આ લિટલ માસ્ટરના જીવનની કેટલીક ખાસ મોમેન્ટ્સના ફોટોઝ Pics/ mid-day archives
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK