આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

Published: Aug 26, 2019, 10:51 IST | Falguni Lakhani
  • સાદગીમાં જ સુંદરતા..આ વિધાનને પીવી સિંધુ સાચું સાબિત કરે છે.

    સાદગીમાં જ સુંદરતા..આ વિધાનને પીવી સિંધુ સાચું સાબિત કરે છે.

    1/18
  • બ્લેક એન્ડ વ્હાઈટ અવતારમાં સિંધુનો આ ફોટો.

    બ્લેક એન્ડ વ્હાઈટ અવતારમાં સિંધુનો આ ફોટો.

    2/18
  • હૈદરાબાદમાં મહાકાળી મંદિર જતા સમયે પીવી સિંધુ. તસવીરઃ PTI

    હૈદરાબાદમાં મહાકાળી મંદિર જતા સમયે પીવી સિંધુ.
    તસવીરઃ PTI

    3/18
  • પંરપરાગત વસ્ત્રોમાં પીવી સિંધુ.

    પંરપરાગત વસ્ત્રોમાં પીવી સિંધુ.

    4/18
  • તહેવારની ઉજવણી કરી પીવી સિંધુ.

    તહેવારની ઉજવણી કરી પીવી સિંધુ.

    5/18
  • બહેન સાથે પીવી સિંધુ.

    બહેન સાથે પીવી સિંધુ.

    6/18
  • યૉટ પર મિત્રો સાથે પીવી સિંધુ.

    યૉટ પર મિત્રો સાથે પીવી સિંધુ.

    7/18
  • બ્લ્યૂ ડ્રેસ અને ઝુમકા સાથે સજ્જ થયેલી સિંધુ.

    બ્લ્યૂ ડ્રેસ અને ઝુમકા સાથે સજ્જ થયેલી સિંધુ.

    8/18
  • જ્યારે સાડી પહેરીને રેમ્પ પર ઉતરી પીવી સિંધુ.

    જ્યારે સાડી પહેરીને રેમ્પ પર ઉતરી પીવી સિંધુ.

    9/18
  • સ્પોર્ટી અવતારમાં પીવી સિંધુ.

    સ્પોર્ટી અવતારમાં પીવી સિંધુ.

    10/18
  • આપણા બધાની જેમ જ સિંધુને પણ સેલ્ફીનો ઘણો શોખ છે.

    આપણા બધાની જેમ જ સિંધુને પણ સેલ્ફીનો ઘણો શોખ છે.

    11/18
  • અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાથે સિંધુ.

    અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાથે સિંધુ.

    12/18
  • કારમાં સેલ્ફી લેતી સિંધુ.

    કારમાં સેલ્ફી લેતી સિંધુ.

    13/18
  • ડેનિમ જેકેટમાં સિંધુ.

    ડેનિમ જેકેટમાં સિંધુ.

    14/18
  • ડિઝાઈનર મનિષ મલ્હોત્રા સાથે સિંધુ.

    ડિઝાઈનર મનિષ મલ્હોત્રા સાથે સિંધુ.

    15/18
  • માતા સાથે પીવી સિંધુ.

    માતા સાથે પીવી સિંધુ.

    16/18
  • પારૂપલ્લી કશ્પય, અશ્વિની પોનપ્પા, સાયના નહેવાલ, પીવી સિંધુ અને પુલેલા ગોપીચંદ એક ઈવેન્ટ દરમિયાન.

    પારૂપલ્લી કશ્પય, અશ્વિની પોનપ્પા, સાયના નહેવાલ, પીવી સિંધુ અને પુલેલા ગોપીચંદ એક ઈવેન્ટ દરમિયાન.

    17/18
  • સિંધુ તેની દિલ જીતનારી સ્માઈલ.

    સિંધુ તેની દિલ જીતનારી સ્માઈલ.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

બેડમિંટન પ્લેયર પીવી સિંધુએ બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ખિતાબ જીતનારી તે પહેલી ભારતીય બની ગઈ છે. ફિલ્ડ પર તેણે પોતાના સાતત્યપૂર્ણ પ્રદર્શનથી લોકોનું દિલ જીત્યું છે. ત્યારે ચાલો જોઈએ તેને ઑફ ધ ફિલ્ડ અંદાજ કેવો હોય છે.
તસવીર સૌજન્યઃ પીવી સિંધુ ટ્વિટ્ટર અને ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK